પ્રાચી તીર્થ ભારતવર્ષ નું એક મહાન તીર્થ સ્થળ છે. કારણકે અહી સરસ્વતી નદી પૂર્વ દિશામાં વહન કરે છે. ધર્મરાજા ને લાગેલ ગોત્રહત્યાના નિવારણ માટે શ્રીકૃષ્ણ ભગવાને આજ્ઞા કરેલ હતી કે :-       મા ગયાં ગચ્છ કૌન્તેય મા ગંગા મા   ચ  પુષ્કરમ,!  તત્ર ગચ્છ કુરુક્ષેત્ર યત્ર પ્રાચી સરસ્વતી   !!  પ્રાચીન પ્રાચકર્માણિ મેરુતુલ્યાનિ ભારત  ! સધો દહન્તિ પાપાનિ યત્ર પ્રાચી સરસ્વતી   !! હે ધર્મ રાજા  ! તમારે ગોત્રહત્યાના નિવારણ માટે. ગયા, કાશી કે પુષ્કરજીમાં જવાનું નથી. પણ જયાં પૂર્વ દિશામાં સરસ્વતી નદી વહન કરતી    હોય ત્યાં જુના માં જૂનાં અને મેરુ પર્વત જેવા મોટા પાપકર્મો પૂર્વ વાહિની  સરસ્વતી નદીમાં સ્નાન કરવાથી તુરત જ નાશ પામે છે.      ઉપર ના શ્લોકો જોતાં જણાય છે કે પૂર્વ વાહિની સરસ્વતી નું મહાત્મય બીજાં તીર્થો કરતાં શ્રેષ્ઠ છે. તેથી જ 'સો વાર કાશી, એક વાર પ્રાચી' કહેવાય છે. જયાં આગળ કૌરવકુળ અને યદુ કુળનો  મોક્ષ થયો, જયાં આગળ ભગવાન શ્રીકૃષ્ણે ઉદ્ધવજીને શ્રીમદ્ ભાગવતનું જ્ઞાન આપ્યું તેવા આ મહાન પવિત્ર તીર્થ સ્થળ ની યાત્રા કરવી.. એવા પ્રાચી તિર્થ માં પિતૃઓના આત્મા ની શાંતિ માટે નારાયણ બલી , પ્રેતબલી, લીલ,નાગબલી, પિતૃ તર્પણ તેમજ કોઈ પણ પ્રકાર ના પિતૃશ્રાદ્ધ કરાવવા માટે તેમજ ગ્રહશાંતિ,નક્ષત્ર શાંતિ,ગ્રહ જાપ,લઘુરૂદ્ર, નવચંડી યજ્ઞ , કાલ સર્પ યોગ શાંતિ, ગૃહ વાસ્તુ વગેરે વિધિ કરવા માટે તેમજ બ્રાહ્મણ ભોજન કરવા માટે મળો.

  • જ્યોતિષ કામ માટે પણ મળો)*
  • શાસ્ત્રી શ્રી ખંજનભાઈ રમેશભાઇ પુરોહિત*<
  • મો:- ૯૪૨૮૦૮૮૦૫૭*
  • શાસ્ત્રી શ્રી મૌલિકભાઈ રમેશભાઇ પુરોહિત*
  • મો:- ૯૭૨૬૭૮૫૮૭૪, ૯૮૯૮૭૦૫૧૧૦
  • ખાસ નોંધ: પ્રાચી તિર્થ માં આવતા પહેલાં ગોરબાપા નો સંપર્ક કરી ને આવવું.*

‌*સરનામુ:- પ્રાચી તિર્થ , ડૉ. વિરમ ભાઈ ના દવાખાના પાસે, પ્રાચી પીપળા, તાલુકો :- સુત્રાપાડા , જીલ્લો:- ગીર સોમનાથ(સૌરાષ્ટ્ર) ગુજરાત.*