Prachi tirth 123
प्रस्तावना
Prachi tirth 123 जी इस समय आप विकिमीडिया फाउण्डेशन की परियोजना हिन्दी विकिपीडिया पर हैं। हिन्दी विकिपीडिया एक मुक्त ज्ञानकोष है, जो ज्ञान को बाँटने एवं उसका प्रसार करने में विश्वास रखने वाले दुनिया भर के योगदानकर्ताओं द्वारा लिखा जाता है। इस समय इस परियोजना में 8,36,296 पंजीकृत सदस्य हैं। हमें खुशी है कि आप भी इनमें से एक हैं। विकिपीडिया से सम्बन्धित कई प्रश्नों के उत्तर आप को अक्सर पूछे जाने वाले प्रश्नों में मिल जायेंगे। हमें आशा है आप इस परियोजना में नियमित रूप से शामिल होकर हिन्दी भाषा में ज्ञान को संरक्षित करने में सहायक होंगें। धन्यवाद।
विकिनीतियाँ, नियम एवं सावधानियाँ
विकिपीडिया के सारे नीति-नियमों का सार इसके पाँच स्तंभों में है। इसके अलावा कुछ मुख्य ध्यान रखने हेतु बिन्दु निम्नलिखित हैं:
|
विकिपीडिया में कैसे योगदान करें?
विकिपीडिया में योगदान देने के कई तरीके हैं। आप किसी भी विषय पर लेख बनाना शुरू कर सकते हैं। यदि उस विषय पर पहले से लेख बना हुआ है, तो आप उस में कुछ और जानकारी जोड़ सकते हैं। आप पूर्व बने हुए लेखों की भाषा सुधार सकते हैं। आप उसके प्रस्तुतीकरण को अधिक स्पष्ट और ज्ञानकोश के अनुरूप बना सकते हैं। आप उसमें साँचे, संदर्भ, श्रेणियाँ, चित्र आदि जोड़ सकते हैं। योगदान से संबंधित कुछ महत्वपूर्ण कड़ियाँ निम्नलिखित हैं:
अन्य रोचक कड़ियाँ
| |
(यदि आपको किसी भी तरह की सहायता चाहिए तो विकिपीडिया:चौपाल पर चर्चा करें। आशा है कि आपको विकिपीडिया पर आनंद आएगा और आप विकिपीडिया के सक्रिय सदस्य बने रहेंगे!) |
સો વાર પ્રાચી એક વાર પ્રાચી
संपादित करेंપ્રાચી તીર્થ ભારતવર્ષ નું એક મહાન તીર્થ સ્થળ છે. કારણકે અહી સરસ્વતી નદી પૂર્વ દિશામાં વહન કરે છે. ધર્મરાજા ને લાગેલ ગોત્રહત્યાના નિવારણ માટે શ્રીકૃષ્ણ ભગવાને આજ્ઞા કરેલ હતી કે :- મા ગયાં ગચ્છ કૌન્તેય મા ગંગા મા ચ પુષ્કરમ,! તત્ર ગચ્છ કુરુક્ષેત્ર યત્ર પ્રાચી સરસ્વતી !! પ્રાચીન પ્રાચકર્માણિ મેરુતુલ્યાનિ ભારત ! સધો દહન્તિ પાપાનિ યત્ર પ્રાચી સરસ્વતી !! હે ધર્મ રાજા ! તમારે ગોત્રહત્યાના નિવારણ માટે. ગયા, કાશી કે પુષ્કરજીમાં જવાનું નથી. પણ જયાં પૂર્વ દિશામાં સરસ્વતી નદી વહન કરતી હોય ત્યાં જુના માં જૂનાં અને મેરુ પર્વત જેવા મોટા પાપકર્મો પૂર્વ વાહિની સરસ્વતી નદીમાં સ્નાન કરવાથી તુરત જ નાશ પામે છે. ઉપર ના શ્લોકો જોતાં જણાય છે કે પૂર્વ વાહિની સરસ્વતી નું મહાત્મય બીજાં તીર્થો કરતાં શ્રેષ્ઠ છે. તેથી જ 'સો વાર કાશી, એક વાર પ્રાચી' કહેવાય છે. જયાં આગળ કૌરવકુળ અને યદુ કુળનો મોક્ષ થયો, જયાં આગળ ભગવાન શ્રીકૃષ્ણે ઉદ્ધવજીને શ્રીમદ્ ભાગવતનું જ્ઞાન આપ્યું તેવા આ મહાન પવિત્ર તીર્થ સ્થળ ની યાત્રા કરવી.. એવા પ્રાચી તિર્થ માં પિતૃઓના આત્મા ની શાંતિ માટે નારાયણ બલી , પ્રેતબલી, લીલ,નાગબલી, પિતૃ તર્પણ તેમજ કોઈ પણ પ્રકાર ના પિતૃશ્રાદ્ધ કરાવવા માટે તેમજ ગ્રહશાંતિ,નક્ષત્ર શાંતિ,ગ્રહ જાપ,લઘુરૂદ્ર, નવચંડી યજ્ઞ , કાલ સર્પ યોગ શાંતિ, ગૃહ વાસ્તુ વગેરે વિધિ કરવા માટે તેમજ બ્રાહ્મણ ભોજન કરવા માટે મળો.
- જ્યોતિષ કામ માટે પણ મળો)*
- શાસ્ત્રી શ્રી ખંજનભાઈ રમેશભાઇ પુરોહિત*<
- મો:- ૯૪૨૮૦૮૮૦૫૭*
- શાસ્ત્રી શ્રી મૌલિકભાઈ રમેશભાઇ પુરોહિત*
- મો:- ૯૭૨૬૭૮૫૮૭૪, ૯૮૯૮૭૦૫૧૧૦
- ખાસ નોંધ: પ્રાચી તિર્થ માં આવતા પહેલાં ગોરબાપા નો સંપર્ક કરી ને આવવું.*
*સરનામુ:- પ્રાચી તિર્થ , ડૉ. વિરમ ભાઈ ના દવાખાના પાસે, પ્રાચી પીપળા, તાલુકો :- સુત્રાપાડા , જીલ્લો:- ગીર સોમનાથ(સૌરાષ્ટ્ર) ગુજરાત.* Prachi tirth Gujarat (वार्ता) 08:38, 27 नवम्बर 2024 (UTC)